દેશ
ભચાઉ નગરપાલિકા
એલિવેશન
41 m (135 ft)
ભાષા
ગુજરાતી , હિન્દી
રાજય
ગુજરાત
વસ્તી
25,389
Time zone
IST (UTC+5:30)
જિલ્લો
કચ્છ
-
-
Sex ratio
13310:12079
શ્રી પારસકુમાર એચ. મકવાણા | |
ઈ.ચા. ચીફ ઓફીસર |
ભચાઉ વિશે
ભચાઉ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના કચ્છ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ભચાઉ આ તાલુકાનું મુખ્ય મથક છે. ભચાઉ શહેરને કચ્છ વિસ્તારનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. ભચાઉ નગરમાં જુનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે જયાં કથડદાદાનું મંદીર પણ આવેલું છે. જેને ભુકંપના કારણે નુકસાન થયેલ છે. કચ્છ જિલ્લામાં આવેલા ર૦૦૧ના ભુકંપને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું. ભચાઉની બાજુમાં બાબા રામદેવપીરનું મંદીર આવેલું છે.