દેશ
શ્રી પારસકુમાર એચ. મકવાણા | |
ઈ.ચા. ચીફ ઓફીસર |
જોવાલાયક સ્થળો :-
ભચાઉ શહેરમાં ઐતિહાસિક કિલ્લો આવેલ છે. અને ત્યાં કથંડનાથજીનું મંદિર આવેલ છે. તથા વર્ષો જુનું ભચાઉ ગામ ગણેશ ટીંમ્બી (નવનાળવા પાસે)નાં નામથી વસેલું હતું તે ભચાઉ શહેરથી અંદાજે પ કિ.મી. દુર આવેલ છે. |
|